શામળાજી સહિત આદિવાસી વિસ્તારો ની આશ્રમશાળા ઓ માં ૧૨૦૦૦ હજાર વિદ્યાર્થી ઓ ને થાળી અને સંતરું આપવા નો કાર્યક્રમ ક્રાંતિકરી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં લક્ષ્મી વેફર ના પ્રમોદભાઈ અગ્રવાલ વણકર સાહેબ બ્રહ્મા તાલુકાની આશ્રમશાળાઓ ઇડર તાલુકાની આશ્રમશાળાઓ વિજયનગર તાલુકો અને શામળાજી વિસ્તારની નિવાસી છાત્રાલયમાં સંસ્થા ના બાળકો માટે એક થાળી અને સંતરું અર્પણ કાર્ય ઉમદા આશય મોરબીના કર્તવ્ય ગ્રુપના અનેક મિત્રોના સૌજન્યથી શબ્દો બાપા ની આગેવાનીમાં ગણેશ પટેલ નસવાડી આશ્રમશાળામાં બાર હજાર વિદ્યાર્થીઓને થાળી સાથે સંતરું આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે
જેમાં શ્રી માનવ સેવા સંસ્થાન વડોદરાના સવાલ રાધેશ્યામ ભાઈ અગ્રવાલ નું આખું ગ્રુપ આ કાર્યક્રમમાં જોડાયા એટલે કેતારી ગ્રુપ તરફથી આવી છે અને ફ્રુટ ના સૌજન્યથી પુરુ પાડવામાં આવ્યું છે સંસ્થાના આગેવાન શ્રી શંકર ગુરુજી અને કૌશિકભાઇ સાથે રહીને સંગ્રહ આશ્રમશાળામાં આરતી ને પ્રત્યક્ષ પ્રત્યાર્પણ કરવાનું સૌનું સ્વાગત કરી શંકર ગુરુજી અને શામળાજીમાં ગુરુજી ની આગેવાનીમાં મેહુલભાઈ પટેલ સાથે રહીને અનેક સંસ્થાઓના સ્થાપના આશા યોગથી અવિરત પણે રહ્યું છે ૨૩ થી વધારે સંસ્થાઓમાં આ કામ પૂર્ણ કરતા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી
નટવરલાલ ભાતિયા