ભાવનગર યુનિ યુનિવર્સિટીમાં ખાલી પડેલ વર્ગ બે અને વર્ગ ત્રણની વહીવટી કર્મચારી અધિકારીઓની જગ્યાઓની જાહેરાત આપ્યા બાદ આગામી તારીખ ને રવિવાર રોજ અમદાવાદઃ ભાવનગર ખાતે પરીક્ષા યોજના યોજાનાર છે આ પરીક્ષામાં ભાવનગર ઉમેદવારોને અમદાવાદ પરીક્ષા દેવા જવું પડે અને તેના કારણે તેનો સમય શક્તિ અને નાણાં નાણાંનો વ્યર્થ ખર્ચ થાય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે ભૂતકાળમાં યુનિવર્સિટી ભાવનગર જિલ્લા વિદ્યાર્થીઓને પણ શહેર શહેરમાં પરીક્ષા આપવા આવવું ન પડે તે માટે તાલુકા કક્ષા કક્ષાએ પરીક્ષાકેન્દ્રો કાર્યરત કાર્યરત કર્યા હતા પરંતુ આ પરીક્ષા અમદાવાદ ખાતે લેનારી છે તે પાછળ કોઈ સ્પષ્ટ કે વજૂદ વાળું કારણ જણાય જણાઈ આવતું નથી અને એટલે એટલે દૂર પરીક્ષા લઇ જવા પાછળ પણ શંકા ઉત્પન્ન થાય છે આથી ભાવનગર વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે અમદાવાદનું પરીક્ષા સેન્ટર રદ કરવા આ ઉપરાંત અમારી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા હજી સુધી યુનિવર્સિટીમાં રોસ્ટન પ્રમાણિત કરવામાં આવ્યા નથી અને અને તેને તેની અનામત કેટેગરીમાં આવતાં ખાસ કરીને .ઇ.બિ.સિ મા .આવતા ઉમેદવારો અન્યાય થાય તેવી સ્થિતિ ઉત્પન્ન થાય થાય તેમ છે તેમ તાજેતરમાં રાજ્યના પાટનગર ખાતે મહિલા અનામત તેની સંબંધે પણ વિવિધ વર્ગો વચ્ચે આંદોલનો થઇ રહ્યા છે ત્યાં મહિલા અનામત તેની અંગે પણ રાજ્ય સરકાર સરકાર વિચારણા કરવાની છે અને હાલ પણ પણ મહિલા અનામત નીતિ સ્પષ્ટ નથી અને રાજ્ય સરકાર તેની ફેરફાર કરવાની છે તેને તેની તેવી જાહેરાત કરી ચૂકેલ છે આથી તે સંજોગોમાં આ ભરતી ભરતીમાં પણ પરિસ્થિતિ પેદા થાય તેમ સ્પષ્ટ છે આથી તે સંજોગોમાં પરીક્ષાને એજન્સી આપવામાં આવી છે અમારી માહિતી પ્રમાણે તેનું ટેન્ડર લાખો લોકોની સંખ્યા લાખોની સંખ્યામાં છે રાજ્ય સરકાર સરકારની ટેન્ડરની નીતિ અનુસાર જ્યારે લાખોને ટેન્ડર હોય ત્યારે તેને પ્રેસ અને મીડિયા માધ્યમોમાં પ્રકાશિત કરવું જરૂરી અને અનિવાર્ય છે ત્યારે આ એજન્સી સંબંધો પણ કોઈ જાહેરાત આપવામાં આવતી નથી સ્પષ્ટ કરવામાં આવી નથી આ ઉપરાંત યુનિવર્સિટી એક્સએક્સ એક જે યુકેની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની પણ કોઈ મંજૂરી લેવામાં આવી નથી વધુમાં અમારી પાસે આવેલ ફરિયાદ પ્રમાણે આશરે સોથી એકસો પચાસ જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા હોવા છતાં કોઈ અગમ્ય કારણોસર તેના કોલ લેટર ડાઉનલોડ થતાં નથી નથી અને રૂબરૂ પૂછતાં કોઇ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી ઉમેદવારોને ફોર્મમાં કોઈ સદી હોય તો પણ સંબંધે તેને કોઈ પણ જાણો કરવામાં આવતી હોય તેવું લાગતું નથી તેથી આ ભરતી પ્રક્રિયા ભરતી બળપૂર્વક આયોજિત હોય તેવું સ્પષ્ટ થતું હોય અને લાયકાત અને અનુભવ દ્વારા ઉમેદવારોને અન્યાય થાય તેમ હોય આવા આવા તમામ સંજોગો ધ્યાને રાખી તારીખ ૧૬.૨.૨૦૨૦ના રોજ યોજાનારી ભરતી પ્રક્રિયા પર પરીક્ષા સ્થિતિ મોંઘો રાખવા વિનંતી છે જો કોઇ સંજોગોમાં ત્યાં તેમ નહીં કરવામાં આવે અને મળતીયાઓ અને માનીતાને ગોઠવી દેવામાં આવશે તો આ સંબંધો યુવા કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્ય લોકશાહી સંબંધે આંદોલન કરવામાં આવશે તેવી ગંભીર પૂર્વક નોંધ લેવી.