તારીખ 16.2.2020 ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સલગ્ન ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની રાજયકારોબારી બેઠક સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં યોજાવામાં આવેલ.
રાજયકારોબારી બેઠકમાં નવીન રાજયકારોબારીની રચના કરવામાં આવેલ.જેમાં ભાવનગરના મહેશભાઈ મોરીને સૌરાષ્ટ્ર સંભાગના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવેલ.
સૌરાષ્ટ્ર સંભાગમાં કચ્છ,રાજકોટ ,દ્વારકા,જામનગર , પોરબંદર, મોરબી,જૂનાગઢ,અમરેલી,બોટાદ, ભાવનગર,ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.