ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી. અશોક કુમાર અને બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા એ પ્રોહી/જૂગાર ની બદી નેસ્ત નાબુદ કરવા આપેલી સુચના અંગે વિભાગીય પોલીસ અધિકારી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સપેક્ટર આર.બી. કરમટીયા,પો.સબ. ઇન્સ એલ.એન.વાઢીયા,અ.હેડ.કોન્સ ભગીરથસિંહ લીંબોલા, પો.કો. ભાવેશભાઇ શાહ, પો.કો તગ્દિરસિંહ પરમાર, પો.કો. રવિરાજસિંહ ડોડીયા, પો.કો રાજેશભાઈ ધરજીયા, પો.કો કુલદિપસિંહ વાઘેલા, પો.કો મહેશભાઈ જમોડ એ ચોક્કસ બાતમીના આધારે રોહીશાળા ગામે કેનાલ પાસે રેઇડ કરી ૧૦ જુગારીઓને ઝડપી પાડ્યા હતા જેમાં વિજયભાઈ બાબુભાઈ મિઠાપરા રહે.રોહિશાળા તા.જી.બોટાદ, દલસુખભાઈ અમરશીભાઈ સાથળીયા રહે.રોહિશાળા તા.જી.બોટાદ, ભરતભાઈ રાહુલભાઈ જાદવ રહે.રોહિશાળા તા.જી.બોટાદ, ગણપતભાઈ કવાભાઈ સોલંકી ગામ-જલાલપુર તા.વલ્લભીપુર જી.ભાવનગર, ભરતભાઈ વાલજીભાઈ ડાભી ગામ-જલાલપુર તા.વલ્લભીપુર જી.ભાવનગર ,રણછોડભાઈ ઉર્ફે શીકાભાઈ લાલજીભાઈ ગોહિલ રહે.રોહિશાળા તા.જી. બોટાદ, ગોરધનભાઈ ભવાનભાઈ કેવડીયા રહે.રોહિશાળા તા.જી. બોટાદ, જીતુભાઈ વલ્લભભાઈ ચાવડા રહે.રોહિશાળા તા.જી.બોટાદ, વિરજીભાઈ અરમશીભાઈ સાથળીયા રહે.રોહિશાળા તા.જી.બોટાદ, નટવરભાઈ ઉર્ફે પંચો ઠાકરશીભાઈ ગોહિલ રહે.રોહિશાળા તા.જી.બોટાદ ને રોકડા રૂા.૩૫૬૮૦, મોબાઇલ ફોન ૫ કિ.રૂ.૧૧,૦૦૦, મો.સા ૩ ૫૫૦૦૦ મળી કુલ ૧,૧,૬૮૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબની કાર્યવાહી કરેલ છે..
તસવીર-વિપુલ લુહાર