જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ ભાવનગર દ્વારા કપોળ પાર્ટી પ્લોટ માં એક અલગ પ્રકાર નો પોગ્રામ, “હમ ભી અગર બચ્ચે હોતે” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેમ્બરઓ એ ખુબ ઉત્સાહ થી ભાગ લીધેલ અને આ પોગ્રામ ને સફળ બનાવામાં સંસ્થા નાં પ્રમુખ શ્રી ઊર્મિબેન શાહ પ્રોજેક્ટ ચેરમેન ભાવિકાબેન શાહ રૂપલબેન મહેતા તથા અન્ય કમિટી મેમ્બરઓ એ જહેમત ઉઠાવેલ. આ સુંદર મજાની ગેમ્સ કાજલબેન અને જીગ્નનાબેન દ્વારા રમાડવા માં આવી હતી.