જીવનમાં માનવસેવા એ જ સર્વોપરી છે,આ મંત્રનો સાર્થક કરવા આજરોજ તા.૧૯-૨ ને બુધવારના ભુરખીયા હનુમાનજી મંદિરે લાયન્સ ક્લબ ઓફ અમરેલી(સીટી),ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વિના મુલ્યે નેત્ર નિદાન કેમ્પનો ૨૩૮ લોકોએ લાભ લીધેલ.જે પૈકી ૪૧ દર્દીઓને મોતીયોના ઓપરેશન માટે અમરેલી લઈ જવામાં આવેલ.આ ૪૩માં કેમ્પમાં સેવાભાવીઓએ સેવા આપેલ.
ત.અહેવાલ : અતુલ શુકલ દામનગર.