સ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા CAA ના સમર્થન માં રેલી યોજાઈ

439

ભારતીય નાગરિકત્વ ધરાવતા લોકોની સુરક્ષા માટે તાજેતરમાં મંજુર થયેલ નાગરિકતા બીલ(CAA) ના સમર્થનમાં સ્વામી વિવેકાનંદ યુવક મંડળ,દામનગર અને સમર્થકો આયોજીત આજે તા.૧૯-૨ ને બુધવારના નગરપાલિકા કચેરી,દામનગર પાસેથી CAA બીલના સમર્થનમાં યોજાયેલ રેલીમાં બહોળી સંખ્યામાં સ્વયંભૂ જોડાય ને ભારત માતાકી જય વંદે માતરમના બુલંદ નારા સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ચોક(સર્કલ)પાસે પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે પૂર્ણ થયેલ.

તસ્વીર-અહેવાલ અતુલ શુકલ.

Previous articleલાયન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો
Next articleવરલી મટકાનો જુગાર રોકડ રૂ. ૧૧,૪૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર