ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા અંતર્ગત 380મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

658

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા અંતર્ગત 380મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તા.28 ફેબ્રુઆરીનાં રોજ યોજાયો. શિવાનંદ આઈ હોસ્પિટલનાં સહયોગથી યોજાયેલ શિબિર માં 167 દર્દીઓની આંખ તપાસ બાદ 25 દર્દીઓને દાતા શ્રી અરુણાબહેન પ્રદ્યુમ્નભાઈ દવે (USA)ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં દર્દીને જમાડીને વીરનગર ખાતે સેન્ટ્રલ આઈ હોસ્પિટલમાં મોતિયાની સર્જરી માટે મોકલવામાં આવ્યાં હતાં.

Previous articleપોલીટેકનીક કોલેજ 50 ટકા સીટો ઘટ થતાં એબીવીપી દ્વારા સરકાર પુનઃ વિચાર કરે તેવી માંગ કરાઈ
Next articleપોકેટ કોપ એપ.ની મદદથી મોટર સાયકલ ચોરીના આરોપીને ચોરીના મોટર સાયકલ સાથે ઝડપી લેતી ભાવનગર એસઓજી