જાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા દિન નિમતે વિવિધ કાર્યકમો યોજાયા

1565

જાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મહિલાઓને પ્રોત્સાહિત કરવા તેમજ તેઓમાં રહેલા ટેલેન્ટ ને બહાર લાવવા તેમજ બાળકો માટે પણ વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે

તેવી જ રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આ વર્ષે પણ નારી રત્ન એવોર્ડ, નારી સન્માન, સિનિયર સીટીઝન ફેસન સો, વિકલાગ મહિલા તથા બાળકો માટે પણ ખાસ કાર્યક્રમ નું આયોજન યશવંતરાય નાટ્યગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સારી જહેમત ઉઠાવી હતી.

Previous articleરાણપુર C.H.C.અને નાગનેશ P.H.C.ખાતે માનસિક દિવ્યાંગ જનો માટે કેમ્પ યોજાયો.
Next article૧ કરોડ ખંડણી,અપહરણના ગુન્હાના માસ્ટર માંઇન્ડ સંજય દવે, ભાવેશ ડાંગર ઝડપાયા