Gujarat કોરોના વાયરસ લોક ડાઉન સબબ પ્રભાસ પાટણ પોસ્ટે વિસ્તારમાં ગરીબો તથા ભિક્ષુકો ને ભોજન વિતરણ કરી By admin - March 26, 2020 1356 પ્રભાસ પાટણ પોલીસ સ્ટાફ દ્વારા કોરોના વાયરસ લોક ડાઉન સબબ પ્રભાસ પાટણ પોસ્ટે વિસ્તારમાં ગરીબો તથા ભિક્ષુકો ને ભોજન વિતરણ કરી માનવ તા નું ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હાજી પંજા દ્વારા વેરાવળ