ભાવનગર જિલ્લાના તળાજાના 235 શ્રદ્ધાળુઓ ગયા હતા. હરદ્વાર સપ્તાહમાં ગયેલા ભાવનગર ના લોકો ફસાયા વતન પાછા લાગેવવા લોકોએ તંત્રએ કરી અપીલ. તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ તંત્રને કરી અપીલ કરી હતી અને કનુભાઈ દ્વારા આ શ્રદ્ધાળુઓ સાથે વાત કરી હતી અને વોટ્સએપ પર વિડિઓ કોલ કરી ને તેમના ખબર અંતર પૂછ્યા હતા. અને સરકાર માં ધારાસભ્ય કનુભાઈ દ્વારા આ લોકો ને ભાવનગર પરત લાવવા હરદ્વારથી પરત લાવવા તંત્રને અપીલ