દામનગર પોલીસે સુરત થી ભાર વાહક વાહન માં મુસાફરી કરી આવતા સાત વાહન ચાલક સામે ગુના દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરી Inbox x

1386
દામનગર પોલીસ દ્વારા સાત ગુના ઓ દાખલ  સુરત તરફ થી ભાર વાહક વાહનો માં મુસાફરો ભરી ને આવતા વાહનો ડિટેઇન કરી ૧૫૦ થી વધુ મુસાફરો સાથે વાહન ચાલકો એ ભારે લાચાર સ્થિતિ ઉભી કરી રાજ્ય ના ધોરી માર્ગ અને પંચાયત ના માર્ગો સિવાય રેવન્યુ રસ્તા ઓ પર થી દામનગર શહેર અને ગ્રામ્ય માં પ્રવેશી ચેકપોષ્ટ ના ડર થી જ્યાં ત્યાં ઉતારી દેતા અનેક વાહન ચાલકો સામે દામનગર પોલીસે સાત વાહન ચાલક સામે અલગ અલગ સમયે અલગ અલગ સ્થળે થી અટક કરી રજળી પડેલ મુસાફરો માટે ભોજન વ્યવસ્થા કરી હતી ખૂબ મોટી સંખ્યા માં હાથ લાગ્યું વાહન લઈ ને હજારો ની સંખ્યા માં ટ્રુવહીલ ફોર વહીલ લઈ ને આવતા વાહનો સામે પોલિસ તંત્ર સતર્ક ભાર વાહક વાહનો માં ખૂબ મોટી સંખ્યા માં સુરત થી ૧૫૦ થી વધુ મુસાફરો ઉના મહુવા રાજુલા જાફરાબાદ સહિત બગસરા સાવરકુંડલા વિસ્તાર તરફ જતા મુસાફરો ને જ્યાં ત્યાં ઉતારી ને જતા વાહન ચાલકો ને ઝપડી કડક કાર્યવાહી કરી જુદા જુદા સાત વ્યક્તિ ઓ વિરુદ્ધ જાહેરનામાં ભંગ મોટર વેહિકલ સહિત આઈપીસી સહિત ની જોગવાઈ હેઠળ ગુના દાખલ કરી કડક કાર્યવાહી કરેલ છે દામનગર પી એસ આઈ જી ડી આહીર અને પોલીસ સ્ટાફ દ્વારા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં સતત વોચ અને કડક કાર્યવાહી કરી હતી
Previous articleહાંસલપુરના સરપંચશ્રી દ્રારા મુખ્યમંત્રી રાહત ફંડમાં એક લાખનુ દાન
Next articleકોરોના વાયરસને ફેલાતો અટકાવવા દુનિયા ભરના લોકોએ વિવિધ પગલાઓ ભરી યુદ્ધના ધોરણે અભિયાન શરૂ કર્યું છે