કોરોના વાયરસને ફેલાતો અટકાવવા દુનિયા ભરના લોકોએ વિવિધ પગલાઓ ભરી યુદ્ધના ધોરણે અભિયાન શરૂ કર્યું છે

1181

પોતાના ગામ કે શહેરને સ્વસ્છ રાખવું સ્વયમ પોતાની ફરજમાં આવતું હોય છે.કોરોના વાયરસને ફેલાતો અટકાવવા દુનિયા ભરના લોકોએ વિવિધ પગલાઓ ભરી યુદ્ધના ધોરણે અભિયાન શરૂ કર્યું છે.અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના જુની-નવી માંડરડી જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગીતાબેન દેવાતભાઈ લુણી ની સૂચના અને માર્ગદર્શન મુજબ ગામના આગેવાનો દેવાતભાઈ રામભાઈ લુણી અને રાજુલા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર રમેશભાઈ વી.વસોયાની દેખરેખ નીચે આ બંને ગામમાં સફાઈ અને દવા છાંટવાની કામગીરી કરી ગ્રામજનોનું સ્વાસ્થ્ય સારું રહે,અને સરકારશ્રીના નિયમોનું પાલન કરવામાં આવે એવી અપીલ કરાયેલ.ત.અહેવાલ અતુલ શુકલ દામનગર.

Previous articleદામનગર પોલીસે સુરત થી ભાર વાહક વાહન માં મુસાફરી કરી આવતા સાત વાહન ચાલક સામે ગુના દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરી Inbox x
Next articleરાણપુરના નાનીવાવડી ગામે બહારથી આવેલ સસ્પેક્ટેડ માણસો પોતાના ઘરની બહાર કોરોન્ટાઇન નું બોર્ડ નહીં લગાવવા દેતા સરકારી ફરજમાં રૂકાવટની ફરીયાદ નોંધાઈ