કોરોના વાઈરસ ને લઈ બોટાદ જીલ્લા કલેક્ટરે રાણપુરની મુલાકાત કરી.

710

કોરોના વાઈરસ ને લઈ હાલ મહામારી ચાલી રહી છે ત્યારે બોટાદ જીલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તા દ્રારા રાણપુરની મુલાકાત કરવામાં આવી હતી.કલેક્ટરે રાણપુરની મેઈન બજારોમાં નિકળતા કરીયાણાની દુકાનો તેમજ શાકભાજીની દુકાન ચલાવતા વેપારીઓને ગ્રાહકો વચ્ચે ત્રણ ફુટનું અંતર રાખવાની સુચના આપવામાં આવી હતી.અને લોકો ને કહ્યુ હતુ કે આવશ્યક વસ્તુઓની જરૂર હોય તો જ ઘરની બહાર નિકળવુ જો જરૂર નો હોય તો ઘરની બહાર નિકળવુ નહી.જેવી સુચનાઓ આપવામાં આવી હતી..

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleરાણપુરના નાનીવાવડી ગામે બહારથી આવેલ સસ્પેક્ટેડ માણસો પોતાના ઘરની બહાર કોરોન્ટાઇન નું બોર્ડ નહીં લગાવવા દેતા સરકારી ફરજમાં રૂકાવટની ફરીયાદ નોંધાઈ
Next articleઅનુભવના ઓટલે અંક: ૫૪ અન્ન એવો ઓડકાર