દામનગર સુપ્રસિદ્ધ ભુરખીયા હનુમાનજી મંદિરે હનુમાન જ્યંતી નિમિતે તા૩૦/૩ થી તા૩૧/૩ સુધી અવરીત માનવ પ્રવાહ શરૂ દૂરસદુર થી પદયાત્રા કરી દર્શને આવતા દર્શનાર્થીઓ ઓ માટે અમરેલી થી ભુરખીયા મંદિર અને દામનગર સહિત ગ્રામ્ય વિસ્તારો ના દરેક રોડ રસ્તા પર ઠેર ઠેર સ્વૈચ્છિક સંગઠનો દ્વારા અલ્પહાર ઠડા પીણાં શરબત ના સેવા સ્ટોલ શરૂ બે લાખ કરતા વધુ દર્શનાર્થીઓ માં દાદા ના દર્શને પધારતા હોય મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા ભુરખીયા હનુમાનજી મંદિરે દર્શનાર્થીઓ નો અવરીત માનવ પ્રવાહ નિરંતર તા૩૦/૩ થી શરૂ થઈ તા૩૧/૩ મોડી રાત્રી સુધી દર્શને પદયાત્રા કરતા જતા હોય મંદિર થી દરેક દિશા એ પચાસ કિમિ કરતા વધુ વિસ્તારો માં દરેક રોડ રસ્તા પર વિશ્રામ વ્યવસ્થા અલ્પહાર ની ઉત્તમોત્તમ સેવારત સંસ્થા ઓ ની વંદનીય સેવા સુપ્રસિદ્ધ ભુરખીયા મંદિરે હનુમાન જ્યંતી પ્રસંગે મેળા માં માનવ મેદની ઉમટી પડશે દર્શનીય નજારો રચાય તેવી ગદગદિત કરતી મેદની વચ્ચે બજરંગબલી ના દર્શને અત્યાર થી પુરજોશ માં ઠેર ઠેર થી પદયાત્રી ઓ ના પ્રવાહ સાથે જ સેવારત સ્વૈચ્છિક સંસ્થાઓ ના સ્ટોલ શરૂ થયા.