જાફરાબાદ નગરપાલિકા ગુજરાત ફસ્ટ સમરસ ભાજપ દ્વારા બનેલ તેમાં સર્વ જ્ઞાતિને પ્રાધાન્ય અપાવતા હીરાભાઈ સોલંકી ચેરમેન પદ ખારવા સમાજના નારણભાઈ પટેલની સર્વાનુમતે વરણી જાફરાબાદની ગુજરાત રાજ્યમાં પ્રથમ ભાજપની સમરસ નગરપાલીકાના ૨૮ સભ્યો બિન હરિફ માજી ધારાસભ્ય હીરાભાઈ સોલકીના પ્રયાસોથી બનેલ તેમાં પ્રમુખ તરીકે કોમલબેન બારૈયા કોળી સમાજ, ઉપરપ્રમુખ મુસ્લીમ સમાજને પ્રાધાન્ય આપી હાજી કબીરભાઈ મોગલ બિન હરીફ થયેલ હોય ત્યારે ત્યારે ખારવા સમાજના ઘણા વર્ષોથી પ્રમુખ રહી ગયેલ ભગુભાઈ સોલંકીની આજદીન સુધી વિકાસ બાબતે પ્રશંસનિય કામગીરી રહેલ તે બહોળી સંખ્યાના ખારવા સમાજના ૧૨ સભ્યો ભાજપમાંથી બીન હરીફ ચૂંટાયા તેથી ખારવા સમાજના પટેલ નારણભાઈ બાંભણીયાને ઉચ્ચ પદ નગરપાલિકા કારોબારી ચેરમેન પદ માટે સર્વાનુમતે વરણી થતા સરમણભાઈ બારૈયા નગરપાલીકા પ્પ્રમુખ કોમલ બહેન બારેયા તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા ઉપપ્રમુખ હાજી કબીરભાઈ તેમજ માજી નગરપાલીકા પ્રમુખ ભગુભાઈ સોલંકી ચેતનભાઈ શીયાળ અને માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત તમામ ભાજપ આગેવાનોએ શુભેચ્છા આપેલ.