રાણપુર:ઝોયા ઓટોના માલીક પરવેજ કોઠારીયાનો આજે જન્મદિવસ

389

રાણપુરમાં આવેલ હીરો બાઈક ના શો:રૂમ ઝોયા ઓટોના માલીક પરવેજ કોઠારીયાનો આજે જન્મદિવસ છે.પરવેજ કોઠારીયા આજે જીવનના ૨૫ વર્ષ પુર્ણ કરી ૨૬ માં વર્ષમાં મંગળ પ્રવેશ કરશે.સરળ સ્વભાવ અને વિશાળ મિત્ર સર્કલ ધરાવતા પરવેજ કોઠારીયા આજે પોતાના જન્મદિવસની ઉજવણી પપ્પા ઈકબાલભાઈ,મમ્મી હુશૈનાબેન,ભાઈ આશિફભાઈ,ભાભી સમીમબેન,ભત્રીજી ઝોયા સહીત પરીવાર ના સભ્યો તેમજ મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરશે.પરવેજ કોઠારીયા ને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા ડાયલ કરો:-૮૭૩૪૮૬૯૨૯૨

Previous articleફળના રાજા કેરીની માર્કેટમાં એન્ટ્રી થઇ ગઇ છે. લોકડાઉન વચ્ચે તાલાલા ગીરની કેસર કેરી સિહોરની બજારોમાં આવી ગઇ
Next article૯૨ વર્ષ, ૯૦ વર્ષ તેમજ ૧૮ માસના દર્દી બાદ માત્ર ૭ માસના બાળકને પણ કોરોનામુક્ત કરતી ભાવનગરની તબીબી ટીમ