સરકાર ની ગ્રાઈડ લાઈન ના ધજાગરા ઉડાળી વેપાર કરતા પાલીતાણા ના વેપારીઓ!!!

525

કોરોના વાઈરસ ને લઈ લોક ડાઉન ના ભાગ 4 માં મહતમ છુટ સાથે રાજ્ય સરકારે ગ્રાઈડ લાઈન જાહેર કરી તેનું પાલન ચુસ્ત રીતે કરી વ્યવસાય ધંધા ને છટ મળતા હેન્ડ સેનેટાઈઝર. માસ્ક. સોશિયલ ડીસટન્ટ સાથે વેપાર ની છૂટ આપેલ પાલીતાણા માં તંત્ર ના મોન વચ્ચે વેપારી વેપાર મા ભાન ભૂલ્યા હોય તેમ સરકારી ગ્રાઈડ લાઈન નું ચુસ્ત નહીં પરંતુ શુસ્ત રીતે પાલન કરે છે ( કરતાં નથી) મોટા ભાગે સોશિયલ ડીસટન્સ નો અભાવ હેન્ડ સેનેટાઈઝર વેપારી પાસે છેજ નહી અથવા વાપરતા નથી તેમજ તેમજ માસ્ક મોઢા ને બદલે ગળે લટકતું જોવા મળે છે તદ ઉપરાંત એક દુકાનદાર ને ત્યાં પાંચ ગ્રાહકો ને બદલે ઢગલો ગ્રાહકો જોવા મળે છે એકી બેકી સંખ્યા ને બદલે બસ સ્ટેન્ડ રોડ મેઈન બજાર તળાજા રોડ ભૈરવપરા જેવા વિસ્તારમાં મોટા ભાગની દુકાનો બને દિવસ ખુલ્લી જોવા મળે છે આબધા ની વચ્ચે તંત્ર મૌન ધારણ કરી ગણ્યા ગાંઠિયા વેપારી પાસે મામૂલી દંડ વસુલી હાશકારો અનુભવે છે

રિપોર્ટ અબ્બાસ એ વોરા પાલીતાણા

Previous articleઇડરના કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં આશા બહેનો દ્રારા સેનેટરી પેડનુ વિનામૂલ્યે વિતરણ કરાયું
Next articleપાન-માવાના રિટેઇલર ધંધાર્થીઓને હોલસેલ ખરીદીમાં મુશ્કેલીને લઈને મામલતદારને આવેદન અપાયું