પાલીતાણા શહેર માં પથણા પાથરી બેસતા તથા લારી મા શાકભાજી ફ્રુટ ફલાદી તેમજ પરચુરણ વસ્તુ વેચનાર ફેરયાને લોક ડાઉન 4 ની અંત સમયે નગરપાલિકા કચેરી માં તાલુકા હેલ્થ કચેરી દ્વારા ફેરિયાની શરીર ફીટનેશ તપાસી હેલ્થ કાર્ડ નું વિતરણ થઈ રહ્યું છે ચાર દિવસ દરમિયાન 340 હેલ્થ કાર્ડ ફેરીયાને આપવામા નગરપાલિકા દ્વારા ફેરિયા ના સર્વે મા 600 વયકતિ નોધાયા નુ જાણવા મળેલ છે હેલ્થ કાર્ડ ધારકો એ દર પાંચ દિવસે નગરપાલિકા ની કચેરી માં તાલુકા હેલ્થ કચેરી ના કર્મચારી દ્વારા શારીરીક તપાસ કરાશે અને હેલ્થ કાર્ડ રિન્યુ કરી આપશે તેવું સુત્રો દ્વારા જાણવા મળેલ છે આ કામગીરી મા તાલુકા હેલ્થ ઓફિસ ના આર બી એસ ડોક્ટર ની ટીમ તાલુકા હેલ્થ ઓફિસર ડો દીપક મકવાણા આરીફભાઈ શેખ કીશન દવે સમીર બલોચ મહીપાલસિહ સહીત જોડાયા હતા
રિપોર્ટ અબ્બાસ એ વોરા પાલીતાણા