વાવાઝોડાની આગાહીના પગલે શાળાને સેનેટાઈઝ કરી આશ્રય સ્થળ તરીકે તૈયાર કરાઈ

473

નિસર્ગ વાવજોડાની આગાહી છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાને આશ્રય આપવા માટે ભાવનગરના દીપક ચોક પાસે આવેવી શાળા નં ૧૯ મહાનગર પાલિકાફાયર બ્રગેડ દ્વારા સેનેટાઈઝ કરી આપટકાલીન માં પરિસ્થિતિ સામાન્ય જનતાને આશ્રય આપવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે તુરત ઉપયોગ કરી શકાય તેવા હેતુ સાથે તૈયારી કરી લેવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં વવાજોડાની આગાહી હોય અને સામાન્ય જનતાને આશ્રય આપવાની જરૂરિયાત ઉભી થાય તેવા સંજોગોમાં સરકારની અને આગમચેતીના ભાગરૂપે ન.પ્રા.શિ.સમિતિ ભાવનગર સંચાલિત શાળા ન ૧૯ને ફાયરબ્રિગેડ વિભાગ મ.ન.પા.ભાવનગર દ્વારા સેનીટાઇઝ કરવામાં આવેલ છે.

Previous articleરાણપુરના રાજપરા ગામે ઈલેક્ટ્રીક શોક લાગવાના કારણે મૃત્યુ પામેલા બે સગા ભાઈઓના પરીવારને તાત્કાલિક સહાય અપાઈ.
Next articleમહુવા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો