ભવનગર રેલ્વે ડિવિઝનના ડીઆરએમ પ્રતીક ગોસ્વામીને સીઅમે વિજય રૂપાણીના હસ્તે સન્માનિત

485

ભાવનગર રેલ્વે ડિવિઝન દ્વારા કરાયેલી શ્રમિકો માટેની વ્યવસ્થા કરાઈ હતી તે વ્યવસ્થા, સુંદર કાર્ય , સુવિધાઓ અને નિયમોનું પાલન કરીને જે વ્યવસ્થાઓ કરાઈ હતી.

તેને લઈ ભાવનગર રેલ્વે ડીવીઝન કે ડી આર એમ પ્રતીક ગોસ્વામી કો ગુજરાત સી અમે વિજયભાઈ રૂપાણી દ્વારા સન્માન કરાયું.

Previous articleમહુવા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો
Next articleસ્થાનિક તંત્રને અંધારામાં રાખી આરઆરસેલના દરોડા ૫૦ લાખના મુદ્દામાલ સાથે ખનીજ ચોરી ઝડપાઈ