GujaratBhavnagar ભાવનગર મહાનગરપાલિકા દ્વારા માસ્ક જુમબેશ શરૂ કરવામાં આવી By admin - June 9, 2020 498 ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તાર ચેકીંગ હાથ ધરાયુ માસ્ક ના પહેરનાર લોકોને સ્થળ પર દંડ આપવામાં આવી રહ્યો અનેક લોકો માસ્ક ના પહેરેલ દંડાયા