GujaratBhavnagar શહેરના માધવ દર્શન ચોક પાસે હિટ એન્ડ રન ની ઘટના By admin - June 15, 2020 519 મીની બસ ચાલકે બે વ્યક્તિને અડફેટે લીધા અકસ્માત બાદ બસ ઘુસી માધવ દર્શન કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પાર્કિંગ માં પાર્ક કરેલી અનેક બાઇકો નો કચરઘાણ વળ્યો ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા 20 થી વધુ બાઇકો ને થયું નુકશાન બસ ચાલક ફરાર, પોલીસ સ્થળ પર પહોંચી