ભાવનગર શહેરમાં પોલીસ દ્વારા માસ્ક ન પેહરનારાઓ અનેક વાહનચાલકોન દંડાયા

542

ભાવનગર શહેરમાં હાલમાં કોરોના વાયરસને પહોંચી વળવા તેમજ આ રોગ અટકાયત અને નિયંત્રણ માટે ગુજરાત સરકારના જાહેરનામ ને લઈ સંક્રમનને રોકવા ઘરની બહાર નીકળતા લોકોએ માસ્ક પહેરવાની સુચનના પાલન માટે હવે સરકાર દ્વારા માસ્ક ન પેહરનારાઓ ને દંડ વસુલવાની સતા હવે પોલીસ વિભાગને સોંપી દીધી છે જેને લઈ આજ રોજ શહેરના જકાતનાકા વિસ્તારમાં 100થી વધુ વાહન ચાલકો માસ્ક ડ્રાઈવ દરમિયાન અનેક લોકો દંડાયા હતા.

Previous articleઅનુભવના ઓટલે અંક: ૬૫ ચલણી સિક્કાનું રહસ્ય
Next articleદોઢ કિલો ચાંદી તથા જર્મન ઘાતુના વાસણો સહિત કુલ કિ.રૂ. ૬૨,૮૭૨/-ના મુદામાલ સાથે ઝડપી ઘરફોડ ચોરીનો એક ગુન્હો ડીટેકટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર