રાજુલામાં ભાગવત્‌ સપ્તાહની પૂર્ણાહૂતી

887
guj142018-2.jpg

રાજુલાના ગોકુળનગ ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહ કથાની ધામધૂમથી પૂર્ણાહુતી અપાઈ ૬ સોસાયટીની જનતાને ૬ દાતાઓ દ્વારા મહા પ્રસાદબાદ ભાગવત ભગવાનની અમરૂભાઈ બારોટ નિવાસીસ્થાને વાજતે ગાંજતે ‘પધરામણી’થી હજારો ધર્મ પ્રેમી જનતાએ લાભ લીધો રાજુલાના ગોકુળનગરમાં ચાલતી શ્રીમદ ભગાવત સપ્તાહના પ્રખર ભાગવતાચાર્ય યોગેશભાઈ ઉપાદ્યાય દ્વારા સાત દિવસ કથા દરમિયાન કથાના ધાર્મિક પ્રસંગો આબેહુબ યોજાયા જેમા ગઈ કાલે રૂક્ષમણી વિવાહ બાદ આજે તા.૩૧-૩-૨૦૧૮ના રોજ પૂર્ણાહુતીમાં કથા દરમ્યાન કવરેજ પલેતા પ્રેસ પ્રતિનીધી અમરૂભાઈ બારોટનું શાસ્ત્રી યોગેશભાઈ દ્વારા સન્માનીત કરાયા તેમજ આજે હનુમાન જયંતી પ્રસંગ શ્રીમદ ભાગવત સપ્તાહ ભુરીયા હનુમાનજી અને ગણેશ આશ્રમ ગોકુલનગર (બી)ના આશ્રમે હોય ત્યારે આ ભવ્ય કથાની પૂર્ણાહૂતિ બરોબર હનુમાન જયંતીના દિવસે હોય આ કથા ગણેશ મહિલા મંડફળ દ્વારા હોય પણ આજે હનુમાન જયંતીના દિવસે કથાની પૂર્ણાહુતીના મહાપ્રસાદનો લાભ સોસાયટીના પ્રમુખ ચાંપરાજભાઈ વરૂ ઉપપ્રમુખ બિચ્છુભાઈવાળા, જયરાજભાઈ વાળા, ભયલુભાઈ અનકભાઈ કોટીલા જુની બારપટોળી, રાજુલા ખુમાણ (અગરીયાવાળા)જયરાજભાઈ ધાંધલ (શુભમ)ભૂપતભાઈ ઘોહાભાઈ વાળા (ઈંગોરાળાવાળા)અને અતુલભાઈ ભુદેવ મળી મહા ભગીરથ મહાપ્રસાદ હનુમાન જયંતી અને કથાની પૂર્ણ આહુતીએ લાભ લીધો તેમજ આ શ્રીમદ ભાગવત ભગવાનની ‘પોથી’પધરામણીમાં મહિલા મંડળમાં બોલ થયેલ જેમા પમ બોલી ૧૧૧૧ પોથી પધરામણીનો લાભ પણ અમરૂભાઈબારોટના નિવાસસ્થાને ગણેશ મહિલા મંડળના તમામ બહેનો વાજતે ગાજતે ભજન ધુનકિર્તન રાસથી પધરામણી કરેલ ત્યારે વિધી પૂર્વક શાસ્ત્રીજી યોગેશભાઈ દ્વારા અમરૂભાઈના પરિવારના તમામ સભ્યોને પૂજન કરાવેલ.

Previous articleરાજુલા ન.પા.ના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ
Next articleચિત્રકુટ ધામ ખાતે ૨૧માં અસ્મિતા પર્વનું સમાપન