GujaratBhavnagar ભાવનગરના ફૂલસર વિસ્તારમાં આવેલા ભંગારના ડેલામાં ભીષણ આગ લાગી By admin - July 10, 2020 467 ભાવનગર શહેર ના ફૂલસર વિસ્તારમાં આવેલ ગામતળ બારૈયા ના મઢ પાસે એક ભંગાર ના ડેલામા વિકરાળ આગ ફાટી નીકળી ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી. રિપોર્ટ=મૂળશંકર જાળેલા ભાવનગર