ભાવનગર મહાનગરપાલિકા સ્ટેન્ટિંગ ચેરેમન યુવરાજસિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી.જેમાં 37 માંથી 34 ઠરાવો મંજૂર કરાયા હતા.જેવા કાર્યોમાં પાણીની પાઈપ લાઇનના કામો,ડ્રેનેજ વિભાગોના ભાવો,રોજમદાર કામદારોને વેતન બાબત,ટેમ્પલ બેલના વાહનો, સોલાર પેનલ સફાઈ કામનું કાર્ય,આવાસ યોજના બાંધકામો ને લગતા કર્યો,ઈમલો લઈ જવા બાબત,જેટિંગ મશીન રીપેરીંગ કરવા બાબત સહિતના ઠરાવો મંજુર કરાયા હતા.