શિહોર તાલુકા ના દેવગાણા ગામેં સમસ્ત જાળેલા પરિવારના જગતજનની કુળદેવી શ્રી ગેલી અંબે માંતાજીનાં મંદિર નો પાટોત્સવ તા 01/08/2020 શ્રાવણ સુદ તેરસ અને શનિવાર રોજ આવી રહેલ છે પરંતુ હાલ ચાલી રહેલ કોરોના બિમારી ને ધ્યાનમાં રાખી ને વડીલો અને સમસ્ત જાળેલા પરિવારે આ નિર્ણય લીધો છે કે આ પાટોત્સવ ની ઉજવણી નો કાર્યક્રમ બંધ રાખેલ છે અને ભાવિ ભક્તજનો તે દિવસે માતાનાં દર્શન નો લ્હાવો લઈ શકશે જેની સર્વે કુટુંબીજનો એ નોંધ લેવી
રિપોર્ટ=મૂળશંકર જાળેલા