આજરોજ ભાવનગર યુનિ.ને પરીક્ષા સંદર્ભના બે વિષય માટે આવેદનપત્ર આપવામાં આવ્યું

371

૧. મેરીટ બેઝ પ્રમોશન (સ્મ્ઁ) મા પાસ થનાર વિદ્યાર્થીઓને પરિણામથી અસંતુષ્ટ હોય તેઓની ફરી વખત પરીક્ષા યોજાવાની છે પરંતુ જે વિદ્યાર્થીઓ મેરિટ બેઝ પ્રમોશનના આધારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ને આ પરીક્ષામાં તક આપવામાં આવેલ નથી તો આ વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં પરીક્ષા આપવાની તક આપવામા આવે૨. ભારે વરસાદના કારણે જે વિદ્યાર્થીઓ છેલ્લા બે પેપર માં પરીક્ષા પહોંચી શક્યા નથી તો આ વિદ્યાર્થીઓની પરીક્ષા જ્યારે યુનિવર્સિટી દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન. વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાય ત્યારે આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની તક આપવામાં આવેઉપર્યુક્ત ૨ પરીક્ષા ના મુદે ભાવનગર યુનિવર્સિટીના કુલપતિને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી ભારે વરસાદના કારણે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા નહીં પહોંચી શકે તેવા વિદ્યાર્થીઓને આવનારા દિવસોમાં ફરી એક વખત તક આપવામાં આવશે

Previous articleજરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને ૭૩-૭૪મી વાર અનાજ કીટનું વિતરણ કરાયું
Next articleમુખ્યમંત્રી રૂપાણીએ ૨૫૬ કરોડના ખર્ચે ભાવનગર શહેરના વિકાસલક્ષી ૭ પ્રકલ્પોના ઇ-લોકાર્પણ, ખાતમુહૂર્ત કર્યા