મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવાતી બાહય અભ્યાસકુમ ની સ્નાતક તથા અનુસ્નાતક કક્ષા ની ચોથા તબકકા ની પરીક્ષા માં કુલપતિશ્રી ના માર્ગદર્શન હેઠળ તથા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ના સૌજન્ય દ્વારા ભારત સરકાર ના આયુષ મંત્રાલયે ભલામણ કરેલ છે તેવી કોરોના , સ્વાઈન ફલ્ય વિગરે જેવા વાઈરલ રોગો સામે રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે અને તેની સામે રક્ષણ મળી રહે તે માટે ની હોમિયોપેથીક દવા ના ડોઝ નું શહેર અને જીલ્લા ના મળી કુલ ૨૪ જેટલા તમામ પરીક્ષા ના કેન્દ્રો પર રૂબરૂ જઈ તમામ ૯૦૦૦ થી વધારે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ તથા પરીક્ષા ના સંચાલન માં રોકાયેલ તમામ સ્ટાફ ને આ મહામારી માં તેમનું આરોગ્ય સચવાઈ રહે અને સારી રીતે સ્વસ્થતા થી પરીક્ષા આપી શકે તે માટે દવા ના ડોઝ આ તમામ વિદ્યાર્થીઓ ને તેમના યુનિવર્સિટી દ્વારા ફાળવાયેલ શહેર અને જીલ્લા ના તમામ પરીક્ષા કેન્દ્ર પર જઈ માનનીય કુલપતિશ્રી ના માર્ગદર્શન મુજબ વિવેકાનંદ હોસ્પિટલ ના ઈન્ટર્સ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સીંગ તથા માસ્ક પહેરવાની ની કાળજી સાથે આ દવાઓ નું ૯૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓ ને વ્યકિતગત રીતે વિતરણ કરવા માં કરવા માં આવ્યુ હતુ . સમગ્ર કાર્ય ની વ્યવસ્થા માં યુનિવર્સિટી પરીક્ષા તંત્ર તથા તમામ પરીક્ષા કેન્દ્ર કોલેજ નો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો . અત્રે ઉલ્લેખનીય છે કે , માનનીય કુલપતિ ના માર્ગદર્શન થી યુનિવર્સિટી ની ચાર ચરણ ની પરીક્ષા માં કુલ મળી ને આજ રીતે ૨૫૦૦૦ થી વધારે આ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને પણ આ હોમિયોપેથી દવા ના ડોઝ નું વિતરણ કરવામાં આવેલ અને તે પરીક્ષાઓ સફળતા રીતે સંપન પણ થઈ . તેમજ સંસ્થા દ્વારા છેલ્લા ચાર માસ થી તમામ લોકો માટે સિદસર હોસ્પિટલ ખાતે થી આ રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટેની દવાઓ વિના મૂલ્ય વિતરન્ન થઈ ૨ હયુ છે , અને આશર ચાર લાખ