આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ

370

આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ અધ્યક્ષ ઉમેશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.આ પત્રકાર પરિષદમાં તમામ મોરચે ચૂંટણી લડવાની તૈયારી દાખવવામાં આવી હતી.તદઉપરાંત ભા.જ.પા પર આકરા પ્રહારો કર્યા હતા.તેમજ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના ધ્યેય સાથે ચૂંટણીમાં આગળ વધીશું.મહાનગર પાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે આ પ્રસંગે શહેર પ્રમુખ કમલેશભાઈ સોલંકી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleકારીગરોના કામને ગૌરવ આપતા ચિત્રોથી સુશોભિત થઈ શિશુવિહારની ભીંતો
Next articleડ્રીમ સીકયોર કંપનીએ એજન્ટો દ્વારા જમા કરાવેલ રૂ.૨ કરોડની કરી છેતરપીંડી