ગૌરીશંકર સરોવરમાં તંત્ર દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું

325

ભાવનગર શહેરની શોભામાં અભિવૃધ્ધી વધારનાર ગૌરીશંકર સરોવર કચરા અને ગંદકીથી સભર બન્યું હોય, તંત્ર દ્વારા બોરતળાવની સાફ સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ.બોરતળાવમાં છેલ્લા કેટલાંક સમયથી તણાય આવેલો કચરો અને પ્લાસ્ટિક મુકત બનાવવા માટે તંત્ર દ્વારા બોરતળાવની સાફ સફાઈનું અભિયાન છેડવામાં આવ્યું છે. જેમાં બોટ દ્વારા બોરતળાવની વચ્ચે આસપાસ ફરી કચરો એકત્રીત કરી બહાર કાઢી લેવામાં આવી રહ્યો છે.

Previous articleપાલીતાણાનાં ઉપપ્રમુખના પુત્ર પર અજાણ્યા શખ્સો દ્વારા થયેલા હુમલામાં મોડીરાત્રે મોત
Next articleસિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા થયેલ શિબિરનું આયોજન