Gujarat ચાની કિટલી સર્કલની તોડફોડ By admin - December 31, 2020 749 અમદાવાદના અખબારનગર ચાર રસ્તા પર બનાવવામાં આવેલી ચાની કિટલીને મેટ્રો રેલ લાઈન પસાર થતી હોઈ તોડી પાડવામાં આવી હતી.