ભાજપના હિતુ કનોડિયાનું દલિત મુદ્દે નિવેદન

745
gandhi342018-1.jpg

સુપ્રીમ કોર્ટના નિર્ણયના મામલે દલિત સમાજ દ્વારા આપવામાં આવેલ ભારત બંધના મામલે આજે રાજ્યમાં દલિત સમાજ દ્વારા મોટી સંખ્યામાં રેલી યોજી દુકાનો બંધ કરાવેલ તેમજ અમુક દુકાનોમાં પથ્થર મારી તોડફોડ કરેલ હોવાની ઘટનાઓ સામે આવી છે. 
તેમજ એસ.ટી. બસ પર પથ્થર મારો કરાયા હોવાની ઘટનાઓ પણ બની છે. સુપ્રીમ કોર્ટના એટ્રોસિટી એક્ટ મામલે સ્ન્છ હિતુ કનોડિયાનું નિવેદન પણ સામે આવ્યુ છે.
એટ્રોસિટી એક્ટ મામલે ઈડરના મ્ત્નઁના ધારાસભ્ય હિતુ કનોડિયાનું નિવેદન સામે આવ્યુ છે. હિતુ કનોડિયાએ એટ્રોસિટી એક્ટમાં સુધારા અંગે જીઝ્રનાં નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે અને કહ્યું છે કે,” દલિતોને એટ્રોસિટી દ્ગારા સુરક્ષા કવચ મળવું જોઈએ, આ મામલે હું દલિત સમાજની સાથે છું”

Previous article ગાંધીનગર ઉડિયા સમાજ દ્રારા રાજયપાલની ઉપસ્થિતમાં  ઉત્કલ દિવસની ઉજવણી કરાઇ
Next article કાગવદરના જોષી ફાર્મ હાઉસ ખાતે પદયાત્રીઓને વિનામુલ્યે મહાપ્રસાદ