તળાજા મહુવા હાઈવે પર ભગવતી ટ્રાવેલ્સે બાઈકને અડફેટે લેતા ૩ને ઈજા

339

બોરડા
તળાજા મહુવા હાઈવે પર લોંગડી નજીક ભગવતી ટ્રાવેલ્સ દ્વારા બાઈક સવાર ને અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓ ને ગંભીર ઇજા ૧૦૮ દ્વારા મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા વધુમાં મળતી વિગતો મુજબ સુરતથી મહુવા જતી ભગવતી ટ્રાવેલ્સ ના ડ્રાઇવરે બે ફીકરાઈ થી ચલાવી આગળ જતી બાઇકને અડફટે લેતા બાઈક ત્રણેય બાઈક સવાર ફગોળાયા હતા અને દુર સુધી ઢસડાયા હતા લોંગડી ગામના બળુભાઈ મકોડભાઈ પટેલ મેહુલભાઈ ઘેલાભાઈ બારૈયા કિસનભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી લોંગડી ગામેથી મહુવા કામે જતા હતા ત્યારે લોંગડી નજીક મીના હોટલ નજીક ભગવતી ટ્રાવેલ્સ બસના ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી લોંગડી ગામના મધુવન પાખી ચૌહાણ પરીવાર મંડળના સેવાભાવી યુવાનો તાકીદે ઘટના સ્થળે દોડી ગયા અને ૧૦૮ ને જાણ કરી મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા રોડ પર ટ્રાફિક જામ પોલીસ કાફલો રવાના વધુ વિગતો મેળવાઈ રહી છે

Previous articleજિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની ૫૬મી બેઠક મળી
Next articleસિહોર કોંગ્રેસ સમિતિ દ્વારા સંવાદ તેમજ જનસંપર્ક કાર્યક્રમ