ભાવનગર રેન્જમાં ખૂન, લુંટ, ચોરી, ધાડ સહિતનાં એક વર્ષમાં ૯૦ ટકા ગુના ડિટેક્ટ

279

ભાવનગર રેન્જ DIGP અશોક કુમારની અધ્યક્ષતામાં ભાવનગર રેન્જ હેઠળના ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાથે આજે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ. જેમાં અશોકકુમાર યાદવે વર્ષ ૨૦૨૦માં નોંધાયેલા ખુન, લુંટ, ચોરી, ધાડ, જુગાર સહિતનાં ગુના પૈકી ૯૦ ટકા ગુનાઓ ડિટેક્ટ કરવાામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
ભાવનગર રેન્જના ડીવીજનના ચુનંદા પોલીસ અધિકારી/ કર્મચારીઓની અલગ – અલગ ટીમો બનાવી પ્રોહિબીશનની ગેરકાયદેસર કરતા ઇસમો વિરૂધ્ધ પાસા કરવા તથા વ્યાજખોરી કરતા ઇસમો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીગનો ગુન્હો દાખલ કરવા આદેશ કરવામાં આવેલ છે. જે અંગે ભાવનગર રેન્જમાં -૧૭ ગેંગ કેસ કરી ૮૬ આરોપી અટક કરવામાં આવેલ છે. જેમાં ભાવનગરમાં ૧૦ ગુન્હો દાખલ કરી -૬૪ આરોપી અટક કરવામાં આવેલ છે. અમરેલી જીલ્લામાં -૭ ગુન્હો દાખલ કરી – રર આરોપી અટક કરવામાં આવેલ છે. જુગારનો ગેર કાયદેસર અડ્ડો ચલાવનાર તથા પ્રોહિબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા -૨ ૧૩ ઇસમો વિરૂધ્ધ પાસા કરવામાં આવેલ છે જેમાં -૫૫ વોરંટની બજવણી કરવામાં આવેલ છે. જેમાં ભાવનગરમાં -૫૨, ઇસમો વિરૂધ્ધ પાસા કરવામાં આવેલ છે જેમાં -૧૬ વોરંટની બજવણી કરવામાં આવેલ છે. અમરેલીમાં -૧ ૨૬ ઇસમો વિરૂધ્ધ પાસા કરવામાં આવેલ છે જેમાં -૩૫ વોરંટની બજવણી કરવામાં આવેલ છે . તથા બોટાદ જિલ્લામાં ૩૫ ઇસમો વિરૂધ્ધ પાસા કરવામાં આવેલ છે જેમાં -૦૪ વોરંટની બજવણી કરવામાં આવેલ છે, લેન્ડ ગ્રેબીંગના રેન્જમાં -૫ ગુન્હા દાખલ કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર -૩ તથા અમરેલી જિલ્લામાં -૨ ગુન્હા દાખલ કરવામાં આવેલ છે,
વર્ષ ૨૦૨૦ માં ભાવનગર રેન્જમાં ખૂનના ૬૯ ગુન્હા દાખલ કરી ૬૯ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, ખૂનની કોશિષના ૬૭ ગુન્હા દાખલ કરી ૬૭ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, ધાડના ૮ ગુન્હો દાખલ કરી ૭ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, લુંટના ૨૮ ગુન્હો દાખલ કરી ૨૬ ગુન્હી ડીટેક્ટ કરવામાં આવેલ છે , ઘરફોડ ચોરીના ૧૪૦ ગુન્હો દાખલ કરી ૮૫ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, ચોરીના કુલ ૪૧૭ ગુન્હા દાખલ કરી ૩ ૧૧ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, વાહન ચોરીના ૧૭ ર ગુન્હો દાખલ કરી ૯૩ ગુન્હો ડીટેક્ટ કરવામાં આવેલ છે, રેતી ચોરીના ૧૩ ૪ ગુન્હો દાખલ કરી ૧૩૪ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છ, રાયોટીંગના પ ૬ ગુન્હો દાખલ કરી ૫૬ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, ઇજાના ૮૧૭ ગુન્હો દાખલ કરી ૮૧૭ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, ઠગાઈના ૧૧૯ ગુન્હો દાખલ કરી ૧૧૨ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે . વિશ્વાસઘાતના ૯ ગુન્હો દાખલ કરી ૯ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, અપહરણના ૧૫૭ ગુન્હો દાખલ કરી ૧૫૬ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે. ભાગ ૧ થી પના અન્યના ૧૩ ૬૦ ગુન્હા દાખલ કરી ૧૨૭૬ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે . આમ, ભાવનગર રેન્જમાં વર્ષ ૨૦૨૦ માં ભાગ ૧ થી ૫ ના કુલ -૩ ૨૪૭ ગુન્હો દાખલ કરી ર૯૯૧ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે.

Previous articleસરસપુરના આંબેડકર હોલમાં આગથી ભારે નાસભાગ મચી
Next articleપંચાયત આરોગ્ય કર્મચારીઓની ૨૮૦૦ ગ્રેડ પેની ઉગ્ર માંગણી