હેલ્થ વર્કરોને કાયમી નિમણુંક આપવા કલેકટરને રજુઆત 

599
bvn432018-12.jpg

ભાવનગર જિલ્લાના વિવિધ સરકારી હેલ્થ સેન્ટરોમાં મલ્ટી પરપઝ મેન હેલ્થ વર્કરો દ્વારા વર્ષ-ર૦૧રની સાલમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષા પાસ કરી ફરજ પ્રાપ્ત કરેલ નિયમ મુજબ પ વર્ષ સેવા પુર્ણ થયે કાયમી નિમણુંકની જાગવાઈ થવી જાઈએ જેમાં ગત તા. ર૩-૯-ર૦૧૭ને પણ ૬ માસ જેવો સમય થયેલ જે બાબતને પણ ૬ માસ જેવો સમય વિતવા છતા ૧પ૬ જેટલા એમપીએચ નંબરને કાયમી જાબના ઓર્ડર આપવામાં આવ્યા ન હોય જે મામલે કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે.

Previous article દલિતોએ પરાણે બંધ કરાવતા રાણપુરે સજજડ બંધ પાળ્યો
Next article પાલક માતા-પિતા યોજનામાં બે નિરાધાર બાળકોને સહાય અપાવાઈ