શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે નેત્ર નિદાન કેમ્પ

348

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા પ્રવૃત્તિનાં ઉપક્રમે ભાવનગરનાં જાણીતા ઉદ્યોગપતિ જયંતભાઈ વાનાણીનાં પિતા નાનાલાલભાઈ વાનાણીની સ્મુતિમાં ૩૯૨મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તા.૨૨ જાન્યુઆરીનાં રોજ યોજાયો. આ કેમ્પમાં ૧૧૮ થી વધુ દર્દી નારાયણોની આંખ તાપસ કરીને ૨૬ દર્દી ઓને સારવાર માટે શિવાનંદ આઇ હોસ્પિટલ વિરનગર ખાતે જમાડીને મોકલવામાં આવેલ….

Previous articleતળાજાના દરિયામાં અજાણી વ્યકિત કે બોટ દેખાઈ તો પોલીસને જાણ કરવા અપીલ
Next articleમહુવાના પીપળવા ગામે કોળી સમાજના સમુહ લગ્ન યોજાયા