ટેબલટેનિસમાં દક્ષિણામૂર્તિનો શ્રેષ્ઠ દેખાવ

795
bvn2182017-16.jpg

ભાવનગર ડીએસઓ દ્વારા આયોજીત ખેલ મહાકુંભ અને શાળાકિય રમત મહોત્સવમાં દક્ષિણામૂર્તિ એક્ટિવીટી સેન્ટરમાં ટેબલટેનિસ વિભાગના ખેલાડીઓએ ઉત્તમ દેખાવ કર્યો. જેમાં અંડર-૧૪માં મન જોશીએ ખેલ મહાકુંભ અને શાળાકિય રમત મહોત્સવમાં પ્રથમક્રમ હાંસલ કરેલ. અંડર-૧૭માં દીયા ભટ્ટ, ખુશી રંગવાણી જિલ્લાની ટીમમાં પસંદગી પામી રાજ્યકક્ષાએ રમવા જશે. અંડર-૧૯માં શાળાકિય રમત મહોત્સવમાં અક્ષત રાજ્યગુરૂ પ્રથમ ક્રમે રહી જિલ્લાની ટીમનું રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.

Previous articleનંદકુંવરબા કોલેજ કબડ્ડીમાં ચેમ્પિયન
Next articleપાણીયાળી ગામે વિજળી પડતા મૃત્યુ થયેલ ભેંસના માલિકને સહાય અપાઈ