૧૦૮ ઈએમટી દિનની ઉજવણી

617
bvn432018-3.jpg

આજરોજ તા.ર-૪-ર૦૧૮ને ૧૦૮ ઈએમટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ભાવનગર તથા બોટાદ જિલ્લા ૧૦૮ ઈએમટી કર્મચારીને સારા કામ બદલ બિરદાવવામાં આવ્યા તેમજ ક્રિકેટ પણ રમાડવામાં આવી હતી. આમાં ભાવનગર ૧૦૮ ટીમ તથા બોટાદ ૧૦૮ ટીમ વિજય થઈ. આ તમામ કાર્યકર્તામા પીએમ સંદિપ ગઢવી તેમજ ભાવનગર ઈએમટી પ્રભાત મોરી અને બોટાદ ઈએમટી નરેશ ડાભી હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવ્યો.   

Previous articleસરકારી મિલ્કતોના નુકશાન કર્યાની ટોળા વિરૂધ્ધ ફરિયાદ
Next article પાલીતાણા સજ્જડ બંધ : દલિતોએ રેલી કાઢીને આવેદનપત્ર પાઠવ્યું