હાઇકોર્ટ રોડની વચોવચ મસમોટો ખાડો

307

ભાવનગર શહેરનાં હાઇકોર્ટ રોડની વચ્ચે મસમોટો ખાડો છેલ્લા એકાદ માસથી પડ્યો છે આ ખાડાની અંદર મોટા પથ્થર મુકવામાં આવ્યા છે. આ રોડ ઉપરથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તેમજ રોડ ઉપર મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થાય છે અને આ ખાડો તમામ વાહન ચાલકોને તકલીફ રૂપ છે છતા સરકારી તંત્ર દ્વારા એક માસ બાદ પણ આ ખાડો રિપેર થયો નથી.

Previous articleભાવનગર સદ્દવિચાર સેવા સમિતિના મુખ્ય દાતાને શ્રધ્ધાંજલી અર્થે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ
Next articleભાવનગર ડિવિઝનના ધોરાજી સ્ટેશનથી ગુજરાતની પહેલી “કિસાન રેલ” દોડી