રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૦૬૦ દ્વારા પ્રવાસ ’ ’ કાર રેલીનું આયોજન તા .૭ થી ૧૩ દરમિયાન સોમનાથ થી (ગુજરાત)થી ધુલે (મહારાષ્ટ્ર) કરવામાં આવેલ . જે રેલીનું કમાન રોટરી રોયલ ભાવનગર કલબ દ્વારા સંભાળવામાં આવી રહે છે . આ રેલીમાં ૧૦૦ કારથી વધુ અને ૨૨૫ થી વધુ રોટરીયન્સ જોડાઈ ને ૧૩ઝ્રઝ્ર કિ.મી.ના આ પ્રવાસ કાર રેલી દ્વારા સાક્ષરતા અભિયાન ત્થા રોટરી દ્વારા લોકોની સેવા કરવામાં આવતા કાયમી પ્રોજેક્ટ ની વિઝીટ કરશે . આ પ્રવાસ સોમનાથ થી સંરકૃતિ વિશ્વ વિદ્યાલયના વી.સી. ગોપાબંધુ મિશ્રા દ્વારા કાર રેલીનું ઉદ્ઘાટન કર્યા બાદ કેશોદ, વેરાવળ, જેતપુર, ગોંડલ, કાગવડ, રાજકોટ, સુરેન્દ્રનગર,આણંદ , નડિયાદ, વડોદરા, સ્ટેગ્યુ ઓફ યુનિટી, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વાપી, બારડોલી, ડોંડાઇચા, ધુલેમાં અંત થશે . અને સાક્ષરતાનો ઉદ્દઘોષ દરેક શહેરમાં કરશે . રોટરી ઇન્ડિયા લીટરસી મીશનને સાર્થક કરવા આ રેલીનું આ જન કરવામાં આવેલ . આ કાર રેલીનું તમામ આયોજન ત્યા કમાન રોટરી રોયલ ભાવનગરની ટીમના શીરે છે . ડિસ્ટ્રીક્ટ ગર્વનર પ્રશાંત જાનીના લીડરશીપમાં કાર રેલી કાઉન્સેલર તરીકે ડો.ગીરીશ વાઘાણી , કાર રેલી ચેરમેન ભવનેશ મહેતા , ૨ જીસ્ટ્રે શન ચેર , ગૌરવ રાઠોડ , લોજીસ્ટીક ચેર , ધરમવીર સિંહ સરવૈયા, ચિરાગ ત્રિવેદી , વિવેક શાહ , મીહીર પટેલ , કૃષ્ણાલ ત્થા ટીમ રોયલ દ્વારા કરવામાં આવી રહી છે .