સાંસદ ભારતીબહેન શિયાળે પોતાનો પવિત્ર મત આપી મતદાનની ફરજ નીભાવી

254

સાંસદ શ્રીમતી ભારતીબહેન શિયાળે તળાજા તાલુકાની મથાવડા પ્રાથમિક શાળા ખાતેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે પોતાનો પવિત્ર મત આપી મતદાનની ફરજ નીભાવી હતી. લોકશાહીમાં મતદાનને રાષ્ટ્રીય ફરજ સમજી દરેક લોકો એ પોતાનો મતાધિકાર વાપરવો જ જોઈએ તેમ જણાવ્યું હતું.

Previous articleભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ટીટોઙીયા ગામ ખાતે ૧૦૭ વર્ષની વધુ વય ઉપર ના માજી મતદાન કરવા પહોંચ્યા
Next articleકેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પરિવાર સાથે પોતાના વતન હણોલ ગામે મતદાન કર્યું