દામનગર શહેરના શિવાલયો મનમોહક શણગારથી ઝળહળી ઊઠ્યાં અને મંદિરોમાં શ્રદ્ધા ભાવથી ઉજવાયું શિવરાત્રીનું પાવનપર્વ

915

દામનગર શહેર ના દક્ષિણે બિરાજતા સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ને રોશની નો ઝળહળાટ થી જળાશય માં આબેહૂબ કુંભનાથ મહાદેવ મંદિર નું પ્રતિબિંબ રચાયું દર્શનીય નજારો રચતી રોશની થી શુશોભીત ભાવિકો માટે દીપ્તિમાન શહેર ના વૈજનાથ મહાદેવ ને પુષ્પો નો અનુપમ શણગાર કરતા ભાવિકો હરહર મહાદેવ ના ગગન ભેદી નાદ સાથે યોજાય મહાઆરતી મુખ્ય બજાર માં બિરાજતા નંદીકેશ્વર મહાદેવ મંદિરે વેપારી ભાવિકો ભવ્ય રીતે ઉજવ્યું શિવરાત્રી નું પાવન પર્વ શિવાલયો માં દિવસ દરમ્યાન દર્શને પધારતા ભાવિકો માટે ભાંગ પ્રસાદ સાથે ફરાળ ની વ્યવસ્થા ઓ કરતા ભાવિકો શહેર ના વિવિધ શિવાલયો માં મનમોહક શણગાર થી શુશોભીત શિવાલય નો દર્શનીય નજારો રચાયો હતો શિવ અનુષ્ઠકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

Previous articleછોટેકાશી સિહોરમાં હોમાત્મક રૂદ્રી
Next articleશહેરની જલારામ સોસાયટીમાં ધારેશ્વર મહાદેવનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે