શિશુવિહારના ૫૦ કાર્યકરોને કોરોના રસીનો ડોઝ અપાયો

293

ભાવનગરની સેવા સંસ્થા શિશુવિહારના ૫૦ કાર્યકરોને ભાવનગર મહાનગરપાલિકા સ્વાસ્થ્ય વિભાગના ચીફ મેડિકલ ઓફિસર ડો.સિન્હા સાહેબ ના દિશા નિર્દેશથી COVISHIELD નો પ્રથમ અને ૨૮ દિવસ પછી બીજો ડોઝ સફળ રીતે આપવામાં આવેલ છે.ભાવનગર અર્બન હેલ્થના ડો.શક્તિસિંહ ગોહિલ,ડો.સ્વેતાબેન પટેલ ,ડો.વિજયભાઈ કાપડિયા,ડો.મૌલિકભાઈ વાઘણી, ડો.પ્રણાવભાઈ આસ્તિકની ટીમ દ્વારા મળેલ સુવિધા માટે સંસ્થાપરિવાર આભાર માને છે.તેમજ સમગ્ર વ્યવસ્થાનું સંચાલન સંસ્થાના ડો.અરવિંદભાઇ ત્રિવેદી એ કર્યું હતું…

Previous articleમિતાલી રાજ વન-ડેમાં ૭ હજાર રન પૂરા કરનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની
Next articleયામ વેલ્ફર સોસાયટી દ્વારા હઝરત ઈમામ હુસૈનની જન્મ જયંતી નિમિત્તે રક્તદાન કેમ્પ