કાપડિયા કોલેજની વિધાર્થીનીઓનું સ્વાગત

682

વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજના એન. એસ. એસ. વિભાગ દ્વારા પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતી કેળવવાના હેતુથી મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના સહયોગથી મેન્સટુલ હાઇજેનીક કીટ આપી કોલેજમાં ઓનલાઈન શિક્ષણ માટે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલજના આચાર્ય ડો. ચંદ્રિકાબેન સોલંકીએ જીવનમાં સ્વચ્છતાના મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય મૂલ્યોના મહત્વને વ્યક્ત કરવા વિદ્યાર્થીનીઓ સાડી પહેરીને ઉપસ્થિત રહી હતી.

Previous articleઘોઘા – દહેજ વચ્ચે નવી ફેરી સર્વિસનો પ્રારંભ
Next articleરમાનાર રાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગરની ટીમ રમશે