GujaratBhavnagar ગોડીજી પાર્શ્વનાથ જિનાલય ૧૯૦મી સાલગિરિ પ્રસંગે આગી By admin - March 20, 2021 484 ભાવનગર શહેરના વોરાબજારમાં આવેલ ગોડીજી પાર્શ્વનાથ ભગવાન જિનાલય ૧૯૦મી સાલગિરિ ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ધજા, સ્વામી વાત્સલ્ય સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું