પાલીતાણા પ્રા. શાળામાં ગુણોત્સવ કુંભ

816
bvn542018-2.jpg

પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળામાં ગુણોત્સવ-કુંભ બનાવી બાળકોના મનમાંથી ગુણોત્સવનો ડર દુર થાય અને આનંદ અને ઉત્સાહથી ગુણોત્સવમાં સારૂ પરિણામ લાવે તથા ગુણોત્સવને ખરા અર્થમાં ઉત્સવ બનાવવા શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડા દ્વારા આ કુંભનું નિર્માણ કરી ગુણોત્સવના વધામણા કરવામાં આવ્યા અને સમગ્ર સ્ટાફ પરિવાર પોતપોતાના વર્ગમાં ગુણોત્સવ પેપર સોલ્યુશન બાળકો પાસે કરાવી સંપૂર્ણ તૈયારી સાથે શાળાનો એ-ગ્રેડ સતત ચોથા વર્ષમાં જળવાઈ રહે તે માટે પ્રયત્નશીલ છે.

Previous articleદક્ષિણામૂર્તિ વિનય મંદિરનું ગૌરવ
Next articleઘોઘા ગામે નવરંગો માંડવો યોજાયો