મામાદેવનો નવમો પાટોત્સવ…

698
bvn542018-7.jpg

શહેરનાં જશોનાથ ચોક, આયુર્વેદિક કોલેજ ગ્રાઉન્ડ ખાતે આવેલા મામાદેવનાં ઓટલાનો નવમો પાટોત્સવ આજે ઉજવવામાં આવ્યો હતો આ નિમિત્તે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમા યજમાન પરિવારો દ્વારા આહુતી આપી હતી જ્યારે સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો ગત રાત્રીનાં ભવ્ય સંતવાણી ડાયરો યોજવામાં આવ્યો હતો.

Previous articleજિલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા તાળાબંધી કરાઈ
Next articleચોરી થયેલ બાઈક સાથે ક.પરાનો શખ્સ ઝડપાયો