સ્ક્રેપ વેહીકલ યાર્ડની સ્થાપના અંગે વિચાર-વિમર્સ કરવા માટે દિલ્હીથી કેન્દ્ર સરકારનાં રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે વિભાગની ટીમ તથા ગાંધીનગરથી ગુજરાત મેરીટાઈમ બોર્ડનાં અધિકારીઓ આજે તા.૨૫ને ગુરૂવારે ભાવનગર ખાતે આવ્યા હતા. તેમની સાથે શહેરના ચેમ્બર ઓફ કોમર્સ હોલમાં બેઠક યોજાઇ હતી.